પૂનમ પાંડેએ ડીપી બદલીને ઉડાવી દીધા લોકોના હોશ!

મુંબઇઃ વિવાદિત નિવેદનો અને હોટ ફોટોને કારણે સતત ચર્ચામાં રહેતી હોટ એક્ટ્રેસ ફરી એક વખત તેના હોટ અવતારને કારણે ચર્ચામાં આવી છે. પૂનમ પાંડેએ હાલમાં જ ટવિટર પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે. ગઇ કાલે રાત્રે જ તેણે પોતાનો ડીપી બદલ્યો. સાથે જ કેટલીક હોટ ફોટ્સ તેણે પોસ્ટ કરી છે. આ પહેલાં પણ પૂનમે કેટલાક બાથરૂમ પોઝ  સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. પૂનમ પાંડે સમયાંતરે આવા હોટ પિક્સ સોશ્યિલ મીડિયા પર વાયરલ કરે જ છે. જે તેના માટે કોઇ નવી વાત નથી. તેણે થોડા સમય પહેલાં જ ભારત ટી-20ની સેમીફાયનલમાં હાર્યું ત્યારે પણ એકદમ બોલ્ડ ફોટોગ્રામ સોશ્યિલ મીડિયામાં શેર કર્યા હતા. તે ફોટોગ્રાફ્સ સાથે તેણે એવી કોમેન્ટ પોસ્ટ કરી હતી કે હું લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી રહી છું. ગુડ નાઇટ્સ એન્ડ એન્જોય

You might also like