ઝેરી દરિયાઈ ગોકળગાયમાંથી પેઈન કિલર બનાવવામાં અાવશે

કેરેબિયન સમુદ્રમાં કોનસ રેજિયસ નામની એક ટચુકડી દરિયાઈ ગોકળ ગાય છે. બહારના ભાગે શંક જેવું કવચ ધરાવતી અા ગોકળ ગાય એટલી ઝેરી હોય છે કે તેના એક જ ડંખમાં તેના શિકારને પેરેલાઈઝ થઈ જાય છે. ત્યારબાદ અા ઝેરથી જ તેનું મૃત્યુ થાય છે. હવે અમેરિકાની યુનિવર્સિટી ઓફ યુટાના સંશોધકોએ તારણ કાઢ્યું છે કે અા ગોકળ ગાયમાંથી એકદમ અસરકારક પેઈનકિલર બનાવી શકાય તેમ છે. જે દુખાવાને સીધું જ ટાર્ગેટ કરે છે.

http://sambhaavnews.com/

You might also like