PM મોદીએ અહેમદના નિવાસસ્થાને જઈ શોક વ્યકત કર્યો

728_90

મંગળવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના અભિભાષણ દરમિયાન બેહોશ બની જતા કેરલા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઈ અહેમદનું નિધન થયું હતું. અહેમદના નિધન બાદ   મોદીએ સ્વ. અહેમદના નિવાસે જઈને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આજે બજેટ શરૂ થતાં પહેલાં અહેમદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આમ તો પંરપરા મુજબ કોઈ સાંસદનું નિધન થાય તો સંસદની કાર્યવાહીમાં જે તે સાંસદને અંજલિ આપ્યા બાદ એક દિવસ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. પરંતુ આ વખતે સરકારે બજેટ આજે જ રજૂ કરવાની જાહેરાત કરી હતી.

You might also like
728_90