PM મોદીએ દેશના ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદનું કર્યું ઉદ્દઘાટન

728_90

આજે વડાપ્રધાન નરેદ્ર મોદીએ બીજા આયુર્વેદ દિવસના અવસરે દિલ્લીના સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશની આ પ્રથમ AIIAની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ ટોચની સંસ્થા તરીકે કરવામાં આવી છે.

આ સંસ્થામાં આયુર્વેદની સાથે સાથે આધુનિક સારવાર પદ્ધતિ અને ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે. હાલના પ્રથમ તબક્કામાં AIIAની સ્થાપના 10 એકરમાં કરવામાં આવી છે અને તેને 157 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે.

You might also like
728_90