નૈરોબીમાં બોલ્યા મોદી માત્ર હિન્દુસ્તાનીમાં જ વિશ્વને એક કરવાની તાકાત

નૈરોબી : વડાપ્રધાન મોદી રવિવારે તંજાનિયાથી કેન્યાની રાજધાની તંજાનીયા પહોંચ્યા હતા. આફ્રીકન દેશોની યાત્રાનો આ અંતિમ પડાવ છે. અહીં ભારતીય મુળાં લગભગ 20 હજાર લોકોને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધ્યા હતા. રંગારંગકાર્યક્રમ બાદ તેમણે પોતાનાં ભાષણમાં કહ્યું કે સદિઓ પહેલા અમારા પુર્વજો અહીં મજુરનાં સ્વરૂપમાં આવ્યા હતા પરંતુ આજે અહીં મિની હિન્દુસ્તાન દેખાઇ રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગત્ત ચાર દિવસોથી આફ્રીકન દેશોની યાત્રા કરી રહ્યો છું. મોજામ્બિક, સાઉથ આફ્રીકા, તંજાનિયા અને હવે અહીં આવ્યો છું. તમારી સાથે જુનો પરીચય રહ્યો છે પરંતુ આજે મે અહીં જે નજારો જોયો તે અદ્ભુત છે. તેમણે કહ્યું કે હિન્દુસ્તામાં જોનારા લોકો પણ વિચારતા હશે કે ગયા ગમેત્યાં હોય પરંતુ કાર્યક્રમ હિન્દુસ્તાનમાં હોય તેવો માહોલ છે.
-વડાપ્રધાન મોદીએ કાસારાની સ્ટોડિયમમાં કહ્યું જામ્બો નમસ્કાર કેમ છો, સતશ્રીઅકાલ નમસ્કારમ
– મારા પ્રિય મિત્રો, બહેનો તથા ભાઇઓ કેન્યામાં મળેતા સન્માનનો આભારી છું.
– આ આપણા માટે ગર્વનો વિષય છે. પ્રેમનું પ્રતિક છે.
-નૈરોબીનું દ્રષ્ટ જોઇને લાગી રહ્યું છે કે કાર્યક્રમ હિન્દુસ્તાનમાં જ છે.
-જે સંસ્કારો સાથે માતાર પુર્વજ આવ્યા કારણ જે કાંઇ પણ હોય પરંતુ તમે આ જગ્યાને પોતાની બનાવી લીધીત
– અહીંનાં વિકાસમાં તમારો ફાળો સ્થાનિકો પણ સ્વિકારે છે.
– સરકાર એખ વિદેશ વિભાગ ચલાવે છે જે વિચારે છેકે વિશ્વ ભારત સાથે જોડાય.
– ભારતનાં સાચ્ચા એમ્બેસેડર દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયો છે. તેમની પાસે વિશ્વને જોડવાની તાકાત છે.

You might also like