PM મોદી બોલ્યા બદલાશે દેશ, ખેડૂતોની આવક થશે બમણી

વારાણસી: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હવે છેલ્લા તબક્કમાં પોહંચી ચૂકી છે અને 8 માર્ચે થનારા સાતમાં તબક્કા અને છેલ્લા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. એવામાં દરેક રાજનિતીક પાર્ટીઓ પોતાનો પૂરો આવેશ લગાવી રહ્યા છો. આ તબક્કામાં જે 40 સીટો પર મતદાન થવાનું છે, એમાં બનારસની 8 વિધાવસભા સીટોને સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી વિસ્તાર હોવાને કારણે બનારસની સીટો જીતવી ભાજપ અને પ્રધાનમંત્રી માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. એના કારણે પીએમ મોદી 3 દિવસથી બનારસ અને એની આસપાસના વિસ્તારોમાં જ છે અને વોટરોને પોતાના પક્ષમાં કરવાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.

સોમવારે પીએમનું ખૂબ વ્યસ્ત શેડ્યૂલ રહ્યું. સૌથી પહેલા મોદી ગઢવા ઘાટ આશ્રમ પહોંચ્યા અને અને ત્યાં ગૌ સેવા કરી. ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપવા મોદી એમના પૈતૃક ગામ પહોંચ્યા. ત્યારબાદ પીએમ રોહનિયામાં રેલીને સંબોધિત કરવા પહોંચ્યા. અહીંયા પીએમએ કહ્યું કે એમનો હેતુ દરેક લોકાને ઘર આપવાનો અને ખેડૂતોની આવક બમણી કરવાનો છે.

રોહનિયામાં પીએમ મોદીની રેલીની મહત્વની વાત

– ધરતીમાં બીમાર પડે છે એટલા માટે મૃદા પરીક્ષણ દ્વારા માટીની તપાસ કરાવવામાં આવી રહી છે.
– દેશમાં ખેડૂતોના જીવનમાં બદલાવ લાવો પડશે.
– ગામના જીવનના લોકોનો ફેરફાર લાવો પડશે.
– 2022 સુધી દરેક લોકા પાસે ઘર હશે.
– 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની છે.
– મહિલા દિવસ પર વોટ આપીને તમે લોકા યૂપીને સપા, બસપા અને કોંગ્રેસ મુક્ત કરાવવાનું કામ કરશે.
– દેશનો ફોટો બદલવાની જવાબદારી લીધી છે.
– અમે પોલીસ સ્ટેશનને સાચા અર્થમાં પોલીસ સ્ટેશન બનાવવા ઇચ્છીએ છીએ.
– ખનન માફિયા, નકલ માફિયા કોણ જાણે કેટલા પ્રકારના માફિયા અહીંયા છે.
– ઉત્તર પ્રદેશ સરકાર વિરોધી છે, એ મુશ્કેલીમાં ખેડૂતોની મદદ કેમ કરતાં નથી?

ગઢવા આશ્રમ બાદ પીએમ મોજી પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે પહોંચ્યા. એ દરમિયાન મોદીએ શાસ્ત્રીજીની મૂર્તિ પર માલ્યાર્પણ પણ કર્યું. શાસ્ત્રીનું ઘર રામનગરમાં છે. પીએમ ગલીઓ માંથી પસાર થઇને શાસ્ત્રીજીના ઘરે પહોંચ્યા. શાસ્ત્રીજીના જે ઘરમાં રહેતા હતા, એને સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું છે. પીએમએ અહીંયા શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપી અને ભજન પણ સાંભળ્યા. શાસ્ત્રીજીના પરિવારના લોકોએ મોદીને ફોટા અને પુસ્તકો ભેટમાં આપી.

આ ક્રમમાં પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલયની પાસે આવેલ ગઢવા ઘાટ આશ્રમ પહોંચી ગયા છે. મોદી ગઢવા ઘાટ પહેલી વખત પહોંચ્યા છે, જેને યાદવો દ્વારા સ્થાપિત પીઠ માનવામાં આવે છે અને યાદવોમાં આ મઠને લઇને ઘણી શ્રદ્ધા છે. પ્રધાનમંત્રીએ ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવ્યો. પીએમ મોદીએ અહીંયા પૂજા કરીને સંતો સાથે મુલાકાત કરી. સંતોએ પ્રધાનમંત્રીને રુદ્રાક્ષની માળા પહેરાવીને એમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ અહીંની ગૌ શાળામાં ગાયોને કેળા ખવડાવ્યા, પીએમ સંત સમાગમમાં પણ હાજર રહ્યા.

પીએમ મોદીના આ પગલાનો હેતુ એકદમ સ્પષ્ટ છે. એ આ વિસ્તારના યાદવ મતદાતાઓ અને ગઢવા ઘાટના લાખો અનુયાઇઓને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરશે. સામાન્ય રીતે યાદવ સમુદાયને સમાજવાદી પાર્ટીના વોટર માનવામાં આવે છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં ભાજપને યાદવ મતદાતાઓનું જોરદાર સમર્થમ મળ્યું છે, એવામાં મોદીના પ્રયત્નો યાદવના દીલ ફરીથી જીતવા માટે રહેશે.

ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સોમવારે જ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના ઘે જઇને એમણે શ્રદ્ધાંજલિ આપશે. આ વિસ્તાર વારાણસી કેન્ટ વિધાનવસભા ક્ષેત્રમાં આવે છે, જ્યાં ભાજપના ઉમેદવાર સૌરભ શ્રીવાસ્તવની ટક્કર કોંગ્રેસના પ્રત્યાશી અનિલ શ્રીવાસ્તવ સાથે છે. યૂપી ચૂંટણીનો પ્રચાર અભિયાન સોમવારે સાંજે 5 વાગ્યે ખતમ થઇ જશે, પરંતુ એ પહેલા નરેન્દ્ર મોદી બનારસના રોહનિયા વિસ્તારમાં જનસભા સંબોધિત કરશે

You might also like