ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદી સીધા સમિટ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ એડવાન્ટેજ અસમ : ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018 નું ઉધ્ધાટન કર્યું. આ સમિટમાં ભૂટાનના પીએમ પણ ઉપસ્થિત રહ્યાં.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આસામમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ એડવાંટેજનુ ઉદ્ધાટન કર્યુ છે.  આ સમિટ 2 દિવસ સુધી ચાલશે.. આ સમિટમાં પીએમ મોદીની સાથે ભૂટાનના પ્રધાનમંત્રી શેશરગ ટોબગે પણ હાજર રહ્યા.  આ કાર્યક્રમમાં 16 દેશોના 4500 પ્રતિનિધીઓ સામેલ થયા છે. મહત્વનુ છે કે, અસમમાં રાજ્યનુ પ્રથમ વૈશ્વિક સંમેલન છે. આ સમિટમાં પીએમ મોદીએ સંબોધન પણ કરશે.. જેમા તેઓ આસિયાન અને દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થા વિશે માહિતી આપશે.

You might also like