અનુષ્કા શર્માને ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનમાં જોડાવા PM મોદીનું આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુષ્કા શર્માને સરકારનાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાનથી જોડાવાં માટે નિમંત્રણ મોકલેલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે એમની હાજરી પણ આ અભિયાનથી જોડાવાં માટે અન્ય લોકોને પ્રેરિત કરશે.

અનુષ્કા ‘સ્વચ્છ ભારત અભિયાન’થી જોડાયેલ પણ છે. અનુષ્કા શર્માએ પીએમ મોદીને રવિવારે એમનાં 67માં જન્મદિવસ નિમિત્તે શુભકામના પણ પાઠવી હતી ને કહ્યું હતું કે,”જન્મદિવસ મુબારક પીએમ મોદીજી”. ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન સાથે મને જોડવાં માટેનાં આમંત્રણને લઇ આભાર સર.’

You might also like