મગજ યંગ રાખવું હોય તો ક્રોસવર્ડ ભરવાની અાદત કેળવો

કેટલાક નિવૃત્ત લોકો રોજ બપોરે છાપા અને મેગેઝીનમાં અાવતી ક્રોસવર્ડ પઝલ ભરવાની નિયમિત અાદત ધરાવતા હોય છે. રોજ અાવી પઝલ સોલ્વ કરવાની અાદત રાખી હોય તો મગજ ઘરડું થતું અટકશે. તેવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. રિસર્ચમાં જે લોકોએ યંગ એજથી જ મગજને કસવું પડે તેવી પઝલ સોલ્વ કરવામાં દિમાગ કસ્યુ હતું તેમનું મગજ સરેરાશ ૧૦ વર્ષ યંગ અને સારી કાર્યક્ષમતા ધરાવતું હતું. તેમના મગજની એકાગ્રતા, તર્ક અને યાદશક્તિની પણ કસોટી લેવાઈ હતી. જે બધામાં અા લોકો અન્ય કરતાં અાગળ હતા.
http://sambhaavnews.com/

You might also like