પિન્ક નોઈઝ વડીલોને સારી ઊંઘ અને સુદૃઢ યાદશક્તિ અાપી શકે

ધોધના અવાજ પ્રકારના ઓછી ફીક્વન્સીવાળા અવાજને પિન્ક નોઈઝ કહે છે. સૂતી વખતે ધીમા વોલ્યુમ પર અાવો અવાજ સાંભળવાથી થોડી વારમાં જ ઊંઘ અાવી જાય છે અને સરવાળે એનાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. અાવું અનોખું સંશોધન અમેરિકાની નોર્થવેસ્ટર્ન મેડિસિન નામની સંસ્થા દ્વારા કરવામાં અાવ્યું છે. ૬૦ વર્ષથી ઉપરની ઉંમરની ૧૩ વ્યક્તિઓને બે ભાગમાં વહેંચીને કરવામાં અાવેલા અા સ્ટડીમાં પિન્ક નોઈઝ સાંભળવાથી થયેલી પોઝિટિવ અસર ઊડીને અાંખે વળગતી હતી.
http://sambhaavnews.com/

You might also like