‘જબ સૂનો ટોપ સૂનો’: ટોપ એફએમના લોન્ચિંગની તસવીરી ઝલક

‘સમભાવ ગ્રૂપ’ના સીએમડી કિરણ વડોદરિયાનું પ્રાસંગિક પ્રવચન.
ગૃહ ફાઈનાન્સના એમડી સુધીન ચોક્સી સાથે મનોજ વડોદરિયા.
કાર્યક્રમને માણતા આમંત્રિત મહેમાનો.
‘ટોપ એફએમ’ના કાર્યક્રમનું સંચાલન પણ ટોપ રહ્યું.
મેઘધનુષ બેન્ડે પોતાના સૂરિલા મ્યુઝિકથી શ્રોતાઓને ડોલાવી દીધા હતા.
પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ અને ભરત બારોટ.
જીટીપીએલના કનકસિંહ રાણા અને વડોદરા રેન્જ આઈજી અભય ચૂડાસમા.
You might also like