વધતી ઉંમરની અસર નિયમિત શારીરિક સંબંધમાં કરે છે ઘટાડોઃ સંશોધન

શારીરિક સંબંધ બનાવવાનાં તમામ ફાયદાઓને અનેક શોધોમાં પ્રમાણિત કરવામાં આવી ચૂકેલ છે. સ્વાસ્થ્યથી જોડાયેલ તમામ પરેશાનીઓ નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી બરાબર થઇ જાય છે. તાજેતરમાં જ એક શોધમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં વધતી ઉંમરની અસર ઓછી થાય છે.

સેન ફ્રાંસિસ્કોનાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં થયેલા આ રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે સપ્તાહમાં ઓછામાં ઓછું એક વાર શારીરિક સંબંધ બનાવવાથી શરીરમાં ઘડપણનાં લક્ષણ આવે છે. શોધમાં અંદાજે 129 લોકોની સેક્સ્યુઅલ એક્ટિવિટીનું પરીક્ષણ કરીને આ નિષ્કર્ષ નીકાળવામાં આવ્યું હતું.

શોધકર્તાઓએ શોધમાં શામેલ અંદાજે 129 મધર્સની સેક્સ્યુઅલ એક્ટિવિટી પર નજર રાખતા એવું માલૂમ કર્યું છે કે તે લોકોએ જેઓને સપ્તાહમાં ઓછામાં ઓછાં એક વાર શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. એવામાં ટેલોમેયર તથા ડીએનએનાં એક અંત પર મેળવવામાં આવેલ ન્યૂક્લિયોપ્રોટીન કૈપ્સ વધુ સમય સુધી લાંબા મેળવ્યાં હતાં કે જે ગુણસૂત્રોને ખરાબ થવાથી બચાવે છે. એવું માનવામાં આવે છે કે ઉંમરનો સંબંઘ ટેલોમેયર્સની લંબાઇ સાથે હોય છે.

મતલબ કે ટેલોમેયર્સની લંબાઇ જેટલી અધિક હોય છે તેટલી ઉંમર પણ લાંબી હોય છે. શોધનાં અનુસાર વધતી ઉંમર સાથે ખરાબ ડાઇટને કારણોસર અને વધુ માત્રામાં આલ્કોહોલનાં સેવનથી ટેલોમેયર્સ પ્રાકૃતિક રૂપથી તૂટી જાય છે. પરંતુ ખાન-પાનને વધુ સારૂ રાખીને શારીરિક સક્રિયતા વધારીને અને નિયમિત શારીરિક સંબંધ બનાવવાથી નહીં કે માત્ર ટોલોમેયર્સની મરમ્મત કરી શકાશે પરંતુ તેઓની લંબાઇને પણ વધારી શકાય એમ છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

3 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

4 hours ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

4 hours ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

4 hours ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

4 hours ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

4 hours ago