જ્યારે દુલ્હન બની ‘બિગ બોસ’ 10 ની કંટેસ્ટન્ટ અને ‘મિસ યૂનાઈટેડ કૉન્ટિનેન્ટ’ રહેલી લોપામુદ્રા રાઉત!! જુઓ PHOTOS

બિગ બોસ સીઝન 10ની સેકેંડ રનર્સઅપ લોપામુદ્રા રાઉત ખાસા લાંબા સમયથી ચર્ચામાં આવી નથી. જોકે તે પોતાના કોઈ પ્રોજેક્ટના કારણે મહી પરંતુ તેની તસ્વીરોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ લોપામુદ્રાએ ઈન્સટાગ્રામ ઉપર એક તસ્વીર પોસ્ટ કરી હતી. જેમા તે એક સુંદર દુલ્હનના વેશમાં દેખાઈ રહી છે. તસ્વીરમાં લોપાએ ભારી ભરકમ જ્વેલેરી પહરેલી અને બ્રાઈડલ લહેંગા પહરેલી દેખાઈ રહી છે. તેના ફેન્સ લોપાની આ તસ્વીરોથી ખુબ જ પ્રસન્ન થયા છે. તમને આ દુલ્હન બનેલી લોપાને જોઈ એવુ લાગતુ હશે કે તે પરણવા જઈ રહી છે, પરંતુ આ બાબત જાણવા આગળ વાંચતા રહો.

હકીકતમાં, તસ્વીરમાં દુલ્હન જોવા મળેલી લોપામુદ્રા સુનારજ્વેલ્સના એક કેમ્પેનમાં જોડાઈ રહ્યા છે. આજ કારણોસર તેમને પોતાને દુલ્હનના વેશમાં મેકઓવર કર્યુ છે.

થોડાક દિવસો પહેલા જ લોપાએ એક અદભૂત ફોટોશુટ કરાયુ હતુ.

તસ્વીરોમાં લોપા એકદમ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

લોપાની આ ડ્રેસ ફેશન ડિઝાઈનર બવિતા મલકાનીએ ડિઝાઈન કરી છે.

આ ડ્રેસને મોહિતા અધિયાએ સ્ટાઈલ કર્યુ છે.

આ નેવી બ્લુ કલરના ડિઝાઈનર ડ્રેસમાં લોપા ઉપર બહુ જ શોભે છે.

You might also like