બેરોજગાર યુવાઓ માટે મોટી ખબર…….

જો તમે મેડિકલ ક્ષેત્રમાં નોકરીની શોધમાં છો, તો આ ખબર તમારા ફાયદા માટેની છે. આવેદન કર્યા બાદ તમને કોલ આવી જશે. 23મેંએ છે છેલ્લી તારીખ…

વેબસાઈટઃ pgimer.edu.in

કુલ પદઃ 32

પદની વિગતોઃ ઓફિસ આસિસ્ટંટ, સીનિયર નર્સિંગ ઓફિસર, આસિસ્ટેંટ એન્જિનિયર વગેરે…

શૈક્ષણિક યોગ્યતાઃ પદાનુસાર

ઉંમર સીમાઃ પદાનુસાર

છેલ્લી તારીખઃ 23 મેં, 2018

આવેદન પ્રક્રિયાઃ ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈ સુચના અનુસાર ઓનલાઈન અરજીની પ્રક્રિયા પુરી કરે.

પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ

અરજી ફી રકમઃ એસસી-એસટી-500 રૂપિયા, અન્ય વર્ગ-1,000 રૂપિયા તથા વિકલાંગ વર્ગ-નિઃશુલ્ક

You might also like