પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થશેઃ CM વિજય રૂપાણી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતની પ્રજા માટે તાજેતરમાં જ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. સીએમ વિજય રૂપાણીએ પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવ અંગે જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થશે એવી સીએમ વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ઘટાડો થવાનાં હાલમાં સમાચાર મળી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડીઝલ પરથી વેટ ઘટાડવાની જાહેરાત કરી છે. વેટ ઘટતાં જ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રનાં પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્ય સરકારને પત્ર લખી વેટ ઘટાડવા માટે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત
પેટ્રોલ અને ડિઝલનાં વધતા ભાવ અંગે જાહેરાત
પેટ્રેલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો થશેઃ રૂપાણી
રાજ્ય સરકાર પેટ્રોલ-ડિઝલનાં વેટ ઘટાડશેઃ રૂપાણી

You might also like