Header

પેરિસમાં આતંકી હુમલા: ક્યારે શું થયું ?

• રાત્રે ૮.૩૦ ઃ પેરિસના નેશનલ સ્ટેડિયમ પાસે સિરિયલ બ્લાસ્ટ
• રાત્રે ૯.૩૦ ઃ રેસ્ટોરન્ટની બહાર ફાયરિંગ
• રાત્રે ૧૦.૦૦ ઃ પેરિસ પોલીસે ૧૮ લોકોના મૃત્યુના અહેવાલને સમર્થન આપ્યું
• રાત્રે ૧૧.૦૦ ઃ ફ્રાન્સના પ્રમુખ ઓલાન્દેએ ઈમર્જન્સી જાહેર કરી.
• રાત્રે ૧૧.૫૫ ઃ અમેરિકાના પ્રમુખ ઓબામાએ દુઃખ વ્યક્ત કરી મદદની ઓફર કરી.
• રાત્રે ૦૦.૧૭ ઃ પેરિસ પોલીસે લોકોને ઘરની અંદર રહેવા અપીલ કરી.
• રાત્રે ૦૦.૩૪ ઃ પોલીસે સાત સ્થળોએ હુમલાને સમર્થન આપ્યું.
• રાત્રે ૦૧.૦૦ ઃ હુમલાનો મૃત્યુઆંક ૪૩ થયો.
• રાત્રે ૦૧.૦૯ ઃ કન્સલ્ટ હોલમાં ૧૦૦થી વધુ લોકોના મોત.
• રાત્રે ૦૧.૨૦ ઃ ત્રણ શકમંદ ત્રાસવાદીઓને ઢાળી દેવાયા.
• રાત્રે ૦૧.૪૨ ઃ મૃતકોની સંખ્યા ૧૪૦ સુધી પહોંચી
• રાત્રે ૦૧.૫૩ ઃ ૧૫૦૦ એન્ટીટેરર કમાન્ડોને તહેનાત કરાયા
• રાત્રે ૦૨.૪૨ ઃ પેરિસ પોલીસે પાંચ હુમલાખોરોને ઠાર માર્યાના સમાચાર આપ્યા
• રાત્રે ૦૩.૧૫ ઃ આજે પેરિસ બંધનું એલાન
• રાત્રે ૦૩.૩૫ ઃ તમામ હુમલાખોરોને ઢાળી દેવાયા. (ફ્રેન્સ સમય અનુસાર)

You might also like