હજુ પણ લોકોને ઓનલાઈન ખરીદી મોબાઈલથી કરવી ગમતી નથી

ઓનલાઈન ગુડ્સ ખરીદતી વખતે મોટા ભાગે ગ્રાહકો અચકાય છે, જેનું કારણ એ હોય છે કે તેઓ મોબાઈલ એપ પર ખરીદેલી વસ્તુનું આખું ચિત્ર જોઈ શકતા નથી તેમ જ સ્પેશિયલ ઓફર પર આપવામાં આવતી છૂટ અથવા છૂપા કે ગર્ભિત ખર્ચ વિશે જાણી શકતા નથી.

જોકે મોબાઈલ શોપિંગથી ખરીદીની પ્રક્રિયા સરળ બની રહેતી હોવા છતાં પ્રાઈવસી અને સિક્યોરિટી જેવાં કારણોને લીધે ગ્રાહકો શોપિંગ-બાસ્કેટમાં આઈટમ્સ પસંદ કરે છે, પરંતુ ખરીદીની પ્રક્રિયા પૂરી કરવા આવશ્યક બિલની ચુકવણી કર્યા વિના એપમાંથી બહાર નીકળી જાય છે.

You might also like