ઊંચી ભ્રમરવાળા લોકો વિશ્વાસપાત્ર હોય

ઘણી વખત ભગવાન લોકોને ઓળખવાની ચાવી અાપી રાખતા હોય છે એવું અાપણે માનીએ છીએ. અાવી જ એક ચાવી એ છે કે જે વ્યક્તિઓની ભ્રમર ઊંચી હોય, દાઢી સ્પષ્ટ અને બહારની તરફ દેખાતી હોય તેમજ ચહેરો ગોળ હોય તે લોકો પર સરળતાથી ભરોષો મુકી શકાય છે. મોટાભાગે લોકો પહેલી-બીજી મુલાકાતમાં સામેવાળા પર કેટલો ભરોષો મુકવો તે વાતનું અનુમાન લગાવતા હોય છે. અા અનુમાનમાં ચહેરાના ફિચર્સ મહત્વના છે. ઊંચી અને જાડી ભ્રમર ધરાવતા લોકો ખરેખર વિશ્વાસપાત્ર સાબિત થાય છે.

You might also like