Categories: Business

PAYTM ને હોળી WISH કરો અને જીતો 5000 રૂપિયા

નવી દિલ્હી: આ વખતે હોળી PAYTM સાથે ઊજવો અને જીતો 5000 રૂપિયા પેટીએમ કેશ. હકીકતમાં PAYTMએ હોળીના ખાસ પ્રસંગે પોતાની વેબસાઇટ પર એક હોળી ચેલેન્જ શરૂ કરી છે, જેમાં તમારે હોળી પર ગીત ગાઇને કંપનીને શુભેચ્છા મોકલવાની છે અને PAYTM તમને આપશે 5000 રૂપિયા સુધીની Paytm cash.

પેટીએમએ પોતાની વેબસાઇટ પર લખ્યું છે કે હોળી રંગો, રચનાત્મકતા અને મિઠાઇઓનો તહેવાર છે. આ સમય નાચવા અને ગાવાનો છે. એવું કયું બોલીવુડ ગીચ છે જે તમે મોટાભાગે હોળી પર સાંભળો છો? વીડિયો પર ગીત ગાઇને અમને બધાને હોળીની શુભકામનાઓ પાઠવો. આ વીડિયોને PAYTM વેબસાઇટ પર અપલોડ કરો. આ INDI લિંકને દરેક મિત્રોની સાથએ સોશિયલ મીડિયા પર શેર કરો અને જીતો BUSS પોઇન્ટ્સ.

સૌથી વધારે BUSS પોઇન્ટ્સ જીતનાર લોકોને INR 5000 PAYTM CASH. બીજા અને ત્રીજા વિજેતાને બે INR 2000 અને INR 1000 PAYTM CASH. જેટલી વધારે દરરોજ લિંક શેર કરશો એટલા વધારે પોઇન્ટ્સ જીતશો.

પેટીએમની આ ઓફર સોમવારે 20 માર્ચે ખતમ થશે. અત્યાર સુધી ઘણા બધા લોકોએ PAYTM ની હોળી ચેલેન્જનો સ્વિકાર કર્યો છે અને વીડિયો વેબસાઇટ પર વીડિયો પણ અપલોડ કર્યો છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

40 mins ago

મતદાન માટે પીએમ મોદીની અપીલ: પોલિંગ બૂથ પર મચાવો ‘ટોટલ ધમાલ’

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જાણીતી હસ્તીઓને ફરી એક વખત અપીલ કરી છે કે…

1 hour ago

ફતેહવાડીના રો હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 20 પકડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં રો હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૨૦ જુગારિયાઓને ઝડપી લીધા હતા. મળતી…

1 hour ago

હિતરુચિવિજયજી મહારાજ સાહેબની પાલખીયાત્રામાં હજારો ભાવિકો જોડાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સુવિશાલ ગચ્છાધિપતિ દીક્ષાયુગપ્રવકતા આચાર્ય ભગવંત શ્રીમંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ હિત રુચિવિજયજી મહારાજ સાહેબ ગઈ…

1 hour ago

ત્રણ કરોડ રૂપિયા માટે ‘બિગ બ્રધર’ શોમાં ગઈ હતી શિલ્પા શેટ્ટી

(એજન્સી)મુંબઈ: ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ જીવનમાં ઘણીવાર રિજેકશનનો સામનો કર્યાની વાત કબૂલી હતી. તેણે કહ્યું હતું કે મારી કેરિયરના પ્રારંભિક…

1 hour ago

ગુજરાતની બાકી 10 બેઠકના ઉમેદવાર BJP આજે જાહેર કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની ર૬ બેઠકો માટે ભાજપે ગઇ કાલે ૧પ ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલી…

2 hours ago