VIDEO: પાટણનાં કુણધેર પાસે કેનાલમાં ડૂબ્યું અઢી વર્ષનું બાળક, બહાર કાઢવા કવાયત્

પાટણઃ વસ્ત્રાલ કેનાલમાં એક બાળક ડૂબતું હોવાંની ઘટના સામે આવી છે. એક અઢી વર્ષનું બાળક રમતી વખતે અકસ્માતે કેનાલમાં ડૂબ્યું હતું. જો કે સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ બાળકને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પાલીકાની રેસ્કયુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

આ બાળક માટે કેનાલ પર ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ બનાવ પાટણનાં કુ ણઘેર રોડ પર આવેલ કેનાલમાં બની છે.

પાટણની વસ્ત્રાલ કેનાલમાં બાળક ડૂબ્યું
અઢી વર્ષનું બાળક રમતી વખતે અકસ્માતે કેનાલમાં ડૂબ્યું
સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકને બહાર કાઢવા કવાયત
પાલીકાની રેસ્કયુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
બાળક માટે કેનાલ પર લોકો કરી રહ્યાં છે પ્રાર્થના
પાટણના કુણઘેર રોડ પરની ઘટના

You might also like