ગાંધીનગર : CRPFના 382 નવ પ્રશિક્ષિત કોન્સ્ટેબલ્સની પાસિંગ આઉટ પરેડ યોજાઇ, સીએમએ પરેડની સલામી ઝીલી

ગાંધીનગરમાં એટીસી ગ્રુપ સેન્ટરમાં સીઆરપીએફના કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીઆરપીએફના કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેડ શોની સલામી ઝીલી હતી. સીઆરપીફેના 382 નવ પ્રશિશિત કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેડ યોજાઇ છે.

ઉલ્લેખનીય છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય અનામત પોલીસ દલ સીઆરપીએફના 382 નવ પ્રશિક્ષિત કોન્સ્ટેબલની પાસિંગ આઉટ પરેડ અને શપથ યોજાઇ છે.

You might also like