પાર્ટીમાં મસ્ત શાહરૂખની પુત્રી

મુંબઇઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના હજી માત્ર 15 વર્ષની જ છે. પરંતુ તેના શોખ યુવાન છોકરીઓ જોવા છે. હાલમાં જ સોશ્યિલ મીડિયા પર તેના કેટલાક હોટ ફોટો વાયરલ થયા છે. જેમાં તે એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. પાર્ટી બાદ એકદમ રિલેક્સ મૂડમાં તે ફોટામાં જોવા મળી રહી છે. આ પહેલાં પણ સુહાનાના ઘણા ફોટા સોશ્યિલ મીડિયા પર વાયરલ થયેલા છે. સુહાના કાયમ પોતાના મિત્રો સાથે હેગાઉટ કરતી હોય છે. હાલ તે મુંબઇમાં ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. તેને ડાન્સ અને સ્પોટ્સ બંનેમાં રસ છે. તે મોટી થઇને અભિનેત્રી બનવા માંગે છે.

You might also like