વારંવાર વિચારશૂન્ય થઈ જવાતું હોય તો પાર્કિન્સન્સ ડિસીઝ થઈ શકે છે

તમે એક કામ કરતા હો અને અચાનક જ તમે શું કરતા હતા એ ભૂલી જાઓ છો? ફોન લગાવવા નંબર ડાયલ કરો અને પછી કોને શું કામ માટે ફોન કરેલો એ જ ભૂલી જવાય છે? કોઈકને તમે મસ્ત ઈન્ટરેસ્ટિંગ વાત કરી રહ્યા હો અને બોલતાં બોલતાં જ અચાનક જ તમે અા વાત શા માટે ઊખળી હતી એ જ ભૂલી જાઓ છો? અલબત્ત, અા પ્રકારની વિચારશૂન્યતા થોડીક ક્ષણો માટેની જ હોય છે, પરંતુ વારંવાર એવું થવું એ મગજની ગરપડનાં લક્ષણો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોનું કહેવું છે કે અાવું થવાનું કારણ મગજની સ્ટોપિંગ સિસ્ટમમાં ગરબડ સૂચવે છે.
http://sambhaavnews.com/

You might also like