Categories: Others

વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો છે.અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કરાયો છે. શૈલેષ પરમારે 28 ફેબ્રુઆરીએ અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

દરખાસ્ત રજૂ થવા છતાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરાયો નથી. પરેશ ધાનાણીએ કહ્યું કે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવી જોઇએ. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં પ્રદીપ સિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે.

નિયમ પ્રમાણે 14 દિવસની નોટિસ આપી છે. ચર્ચા માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે.કોંગ્રેસે ગૃહમાં હોબાળો કર્યો તેમ છતાં અધ્યક્ષે સંચાલન કર્યુ છે. આ સંદર્ભે પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉપસ્થિત થતો નથી. બીજી તરફ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. ગૃહની ગરીમા જળવાય તે મુજબ ચર્ચા થવી જોઇએ. અધ્યક્ષની ગરીમા જળવાય તે જરૂરી છે.

અધ્યક્ષ સામે મતદાન આવે તે યોગ્ય નથી. બંને પક્ષે ચર્ચા માટે લોકો બેસે. પરંપરાને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવે. અને કોને કેટલો સમય આપવો તેનો અધ્યક્ષને અધિકાર છે.

divyesh

Recent Posts

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

7 mins ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

23 mins ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

26 mins ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

1 hour ago

કોંગ્રેસના વધુ છ બેઠકના ઉમેદવાર આજે જાહેર થવાની શક્યતા

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક પૈકી ગત તા.૮ માર્ચે ચાર બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ત્યાર…

2 hours ago

ગાંધીનગર : અમિત શાહ ઈન, લાલકૃષ્ણ અડવાણી આઉટ

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય…

2 hours ago