પેરામાઉન્ટ પણ ડિઝની જેવો થીમપાર્ક બનાવશે, ખર્ચ અાવશે ૨૮૪ અબજ રૂપિયા

હોલિવૂડ પ્રોડક્શન કંપની ડિઝની પોતાના જગવિખ્યાત એમ્યુઝમેન્ટ પાર્ક માટે જાણીતી છે. હોલિવૂડની અન્ય એક ફિલ્મ કંપની પેરામાઉન્ટ પણ હવે િડઝનીને ટક્કર મારે એવો થીમપાર્ક બનાવવા જઈ રહી છે. અા માટે તેણે અમેરિકા નહી પરંતુ ઈંગ્લેન્ડનના લંડન પાસે અાવેલા ડાર્ટફર્ડ પર પસંદગી ઉતારી છે. યોજના પ્રમાણે ૮૭૨ એકરમાં ફેલાયેલા પેરામાઉન્ટ લંડન નામના અા જંગી થીમપાર્કમાં ૫૦થી વધુ રાઈડ્સ હશે. અા માટે કંપનીએ ૨૮૪ અબજ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.
http://sambhaavnews.com/

You might also like