ગણતરીની મિનીટમાં બનાવો ટેસ્ટી પનીર ટિક્કા

સામગ્રીઃ

200 ગ્રામ પનીર (ચોરસ કટ કરેલા)

½ કપ દહીં

¼ ચીઝ (છીણેલું)

½ ચમચી લીલા મરચાની પેસ્ટ

1 ટેબલસ્પૂન કાજુ પાવડર

½ ચમચી ગરમ મસાલો

1 ચી સ્પૂન કાળા મરીનો પાવડર

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક પેનમાં દહીં લઇને તેમાં મરચુ, કાજુ પાવડર, ગરમ મસાલો, કાળા મરીનો પાવડર, મીંઠુ અને ચીઝ મિક્સ કરો. હવે તેમાં પનીર ટુકડા રગદોડી પંદરથી વીસ મિનીટ માટે રહેવા દો. માઇક્રોવેવને 200 ડિગ્રી પર પ્રીહીટ કરો. ત્યાર બાદ પનીરને સ્ટિકમાં લગવાની માઇક્રોવેવમાં 15  મિનીટ માટે ગ્રિલ કરો. તૈયાર પનીર ટિક્કાને સોસ સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like