Categories: Tech

5,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરીવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: જાપાની કંપની પેનાસોનિકે ફક્ત 5,990 રૂપિયામાં 5,000mAhની દમદાર બેટરીવાળો સ્માર્ટફોન P75 લોન્ચ કર્યો છે. ભારતીય બજારમાં આ કદાચ આ કિંમતનો પહેલો સ્માર્ટફોન જેમાં આટલી દમદાર બેટરી આપવામાં આવી છે.

આ સાથે જ 400 રૂપિયાનું સ્ક્રીન ગાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે. 5 ઇંચ એચડી સ્ક્રીનવાળા સ્માર્ટફોનમાં ડુઅલ સિમ સપોર્ટની સાથે એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓએસ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 1.3GHz ક્વાડકોર પ્રોસેસર અને 1GB રેમની સાથે 8GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 32GB કરી શકાશે.

બેસિક ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો રિયર ઓટોફોકસ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે તેમાં 3G, વાઇફાઇ, બ્લૂટૂથ, માઇક્રો યૂએસબી અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ કંપનીએ Eluga A2 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો જેમાં 4,000mAhની બેટરી અપાવામાં આવી હતી.

બેસિક ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો રિયર ઓટોફોકસ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

admin

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

20 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

20 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

20 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

20 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

20 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

20 hours ago