કચ્છમાં સમુદ્રી ક્રીકની સીમા પરથી ઝડપાઈ બિનવારસી પાકિસ્તાની બોટ

કચ્છઃ સમુદ્રી ક્રીકની સીમા પરથી બિનવારસી હાલતમાં એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ BSFનાં જવાનોનાં પેટ્રોલિંગ દરમ્યાન આ પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.

તો આ સાથે એવી પણ શંકા છે સેવાઇ રહી છે કે બોટમાં સવાર તમામ ઘુસણખોરો પાકિસ્તાન બોર્ડર તરફ ફરાર થઈ ગયાં છે. જો કે હાલમાં BSF દ્વારા પાકિસ્તાની બોટને કબ્જે લઈ ઘુસણખોરોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

કચ્છઃ સમુદ્રી ક્રીકની સીમા પરથી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ
BSFનાં જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાની બોટ ઝડપી
બોટમાં સવાર તમામ ઘુસણખોરો પાકિસ્તાન બોર્ડર તરફ ફરાર
BSFએ પાકિસ્તાની બોટને ઝડપી વધુ તપાસ હાથ ધરી

You might also like