પાકિસ્તાનના ચાહકો ભારતની જીતથી થયા ખુશ….

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજનૈતિક હોય કે ક્રિકેટના સંબંધો બંનેમાં હંમેશા ગરમાવો હોય છે. કયારેક ક કદાચ એવુ બને છે કે બંને દેશમાંથી કોઇ એક દેશની જીત પર બીજા દેશના લોકો ખુશ થઇ શુભકામના પાઠવે. પરંતુ બુધવારે રમાયેલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની મેચમાં ભારતની જીત પર પાકિસ્તાનના ચાહકો સૌથી વધારે ખુશ થયા અને ભારતનો આભાર માન્યો.

ખરેખર ભારતની આ જીતથી ન્યૂઝીલેન્ડ ટી-20રેન્કિંગમાં એક સ્થાન નીચે આવી ગયું અને બીજા નંબરે આવી ગયું. જ્યારે પાકિસ્તાનના 3 અંક વધારે હોવાના કારણે કોઇપણ મેચ રમ્યા વગર 1 નંબર પર આવી ગયું. જેને લઇને પાકિસ્તાનના ચાહકો ખુશ થઇ ગયા અને ભારતનો આભાર માન્યો હતો.

You might also like