Categories: World

પાકિસ્તાનની સરકારી વેબસાઇટ હેક : તિરંગા સાથે લખ્યું જન ગણ મન

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ન ઇચ્છતું હોવા છતા પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કેટલાક અજાણ્યા હૈકર્સે પાકિસ્તાની સરકારની એક વેબસાઇટ હેક કરીને તેનાં પર ભારતનાં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ સાથે જ ભારતીય રાષ્ટ્રીય ગીત પણ પોસ્ટ કરી દીધું હતું. આ કિસ્સો ગુરૂવારે સામે આવ્યો હતો.

સોશિયલ મીડિયા કસલ્ટન્ટ હર્ષ મહેતાએ પણ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે પાકિસ્તાની સરકારની વેબસાઇટ www.pakistan.gov.pk હેક થઇ ગઇ છે. જ્યારે પાકિસ્તાનની સરકારી વેબસાઇટ પર 15 ઓગષ્ટનો શુભકામના સંદેશનો સ્ક્રીનશોટ મુદ્દે તેને માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ઝડપથી શેર કરવામાં આવી રહ્યું છે.

મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર આ વેબસાઇટ આજે બપોરે 02.45 વાગ્યે હેક થઇ હતી. જેનાં થોડા સમય બાદ તેને યોગ્ય કરી દેવામાં આવી હતી. આવું પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનની સરકારી વેબસાઇટ હેક થઇ છે. બે મહિના પહેલા પાકિસ્તાનની 30 સરકારી વેબસાઇટ હેક થઇ છે.

Navin Sharma

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

3 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

3 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

4 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

4 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

4 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

4 hours ago