ચીની ઉદ્યોગપતિને ભાટક્યો ઠગ : હોલિવુડ અભિનેત્રીઓ સાથે સેક્સનાં નામે ખંખેર્યા અબજો

સિડની : આ કિસ્સો એક ચીની ઉદ્યોગપતી સાથે જોડાયેલી છો. જે હોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે સેક્સ કરવા ઇચ્છતો હતો. ચીની ઉદ્યોગપતિએ પોતાની આ ઇચ્છા પુરી કરવા માટે ગમે તેટલા નાણા ચુકવવા માટે તૈયાર હતો. જો કે તેને એક ઠગ મળી ગયો અને ઉદ્યોગપતિ લુંટાઇ ગયો. ઠક પણ ભારતીય નિકળ્યો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. યુ માર્ટિન શુ નામનાં આ ચીની ઉદ્યોપતિએ પોતાની ઇચ્છા પુરી કરવા માટે સિડનીની એક એસકોર્ટ સર્વિસ એજન્સીને37 લાખ ડોલર રૂપિયા ચુકવ્યાનો દાવો કર્યો છે.

ઉદ્યોપતિઓનું કહેવું છે કે, એસકોર્ટ સર્વિસે મેગાન ફોક્સ જેવી ફેમસ અભિનેત્રીઓની સર્વિસ આપતી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ એસ્કોર્ટ એજન્સી પોતાની કમિટમેન્ટ પુરી નથી કરી. ચીની ઉદ્યોગપતિનું કહેવું છે કે તેણે અભિનેત્રીઓને આવવા જવા અને રહેવા માટેનો તમામ ખર્ચો ચુકવી છે. જો કે રોયલ એસ્કોર્ટ નામની કંપનીએ પોતાનું વચન પુરૂ કર્યું નથી. આ રોયલ એસ્કોર્ટ કંપનીનો મુળ માલિક દિલજીત સિંહ ઉપ્પલ છે. તે એખ્ટિંગમાં પણ પોતાનું ભાગ્ય અજમાવી ચુક્યો છે. દિલજીતને 10 વર્ષ પહેલા પિતાનાં મર્ડર કેસમાં છોડવામાં આવ્યો હતો.

કોર્ટમાં યૂ માર્ટિન શુએ દાખલ કરેલ દસ્તાવેજ અનુસાર એસ્કોર્ટએજન્સીનાં બેક એકાઉન્ટમાં કરાર અનુસાર 5 લાખ ડોલર 13 ઓગષ્ટ 2014એ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બે દિવસ બાદ 5 લાખ ડોલર આપવામાં આવ્યા અને 19 ઓગષ્ટ 2014 સુધીમાં બે લાખ ડોલર ચુકવવામાં આવ્યા હતા. યુ માર્ટિન અનુસાર તેણે તમામ નાણા ચુકવ્યા બાદ પણ સર્વિસ પુરી પાડવામાં નહોતી આવી. નવલા હોલ્ડિંગ્સ પર કેસ દાખલ કરી દીધો છે.

You might also like