અહીં છે વિશ્વનું સૌથી ટોલેસ્ટ-ફાસ્ટેસ્ટ અને લૉન્ગેસ્ટ રોલર કોસ્ટર

વન્ડલેન્ડ થીમ પાર્ક યુકોન સ્ટ્રાઇર નામની રોલર-કોસ્ટર રાઇડર અત્યાર સુધીની વિશ્વની સૌથી લાંબી, સૌથી ઊંચી અને સૌથી ઝડપી રાઇડ હોવાનું કહેવાય છે. ૩૬રપ ફૂટ લાંબી, ૧ર૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ર૪પ ફૂટ ઊંચેથી ૯૦ના ખૂણે ડ્રોપ થતી ૩૬૦ ડિગ્રી લૂપમાં…

‘એવેન્જર્સઃ એન્ડ ગેમ’ બનવા જઇ રહી છે દુનિયાની સૌથી મોટી ફિલ્મ

હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સઃ એન્ડ ગેમ કમાણીનાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. હવે આ ફિલ્મની કમાણી સૌથી હાઇએસ્ટ થવા જઇ રહી છે. દુનિયાભરમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં પહેલા નંબરે 'અવતાર' છે, જેણે ૧૯૨૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા નંબરે…

ભોગ અને મોક્ષ આપનારાં મા એટલે બગલામુખી

ભગવાનનાં બધા અવતારોમાં આઠમો અવતાર શ્રીકૃષ્ણ અવતાર 'પૂર્ણાવતાર' કહેવાય છે તેમ શકિતના ૧૦મા અવતારમાં આઠમી મહાવિદ્યા પીતાંબરા-બગલામુખીને પૂર્ણ વિદ્યા અથવા 'સિદ્ધ વિદ્યા' કહે છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં દ્વારિકા છે તેમ તેમાં…

સર્વે પાપમાંથી મુક્તિદાયક માં ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરણ

ગંગા-વ્રતમાં સવારે ગંગાનાં જળમાં સ્નાન કરીને હજારો ઘડાનું દાન કરવાનું પૌરાણિક વિધાન છે. ઉમા-પાર્વતી વ્રત ગંગાસપ્તમીનું વ્રત તે ઉમા-પાર્વતી વ્રત પણ કહેવાય છે. હિમાલયના ગંગોત્રી શિખરમાં ગંગાજી પ્રગટે છે, તેથી વાલ્મીકિ રામાયણ એમ કહે છે કે…

ICC World Cup: ક્રિસ ગેલને બનાવાયો વિન્ડીઝ ટીમનો વાઇસ કેપ્ટન

બાર્બાડોસઃ આ મહિનાની આખરમાં શરૂ થઈ રહેલા આઇસીસી વર્લ્ડકપ માટે બધા દેશોની ટીમ જાહેર થઈ ચૂકી છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે પણ પોતાની ટીમ જાહેર કરી હતી. આ ટીમમાં એક મોટું નામ ક્રિસ ગેલનું છે, જેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમનું…

અક્ષય તૃતીયા : ક્યારેય નાશ ન પામે તેવા સુખની ઝંખના

હિંદુ સંસ્કૃતિનું આસ્થા પર્વ છે, અધ્યાત્મ પર્વ છે. અક્ષય એટલે જે ક્ષય (નાશ) નથી પામતું એ. માણસ સુખ ઝંખે છે અને એવું સુખ ઝંખે છે જે ક્યારેય ક્ષય ન જ પામે. અક્ષય સુખની પ્રાપ્તિની મથામણમાંથી અક્ષય તૃતીયા નામના અધ્યાત્મ પર્વનો પ્રસવ થયો છે. એક…

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ઉઠાવશે ખર્ચ

મુંબઈ: ભારતનાં ભૂતપૂર્વ મહાન ઓપનર અને કેપ્ટન સુનીલ ગાવસ્કરે સામાજિક અને આર્થિક રીતે નબળાં ૩૪ બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. સનીના આ નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે. પોતાની ૧૨૫ ટેસ્ટ મેચની કરિયરમાં ૩૪ સદીની મદદથી…

BCCIએ IPLનો પ્રચાર કરવા કર્યો રૂ. ૫૦ કરોડનો ધુમાડો

IPL વિશ્વની સૌથી મોંઘી લીગમાંની એક છે. આમ છતાં તેને પ્રચાર-પ્રસારની જરૂર પડે જ છે. IPL-૧૨ની જાહેરાત કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ રૂ. ૫૦ કરોડ રાખ્યા હતા. રોચક વાત તો એ છે કે ૨૦૧૮ની સિઝનમાં પણ બોર્ડે આટલાં જ નાણાં IPLનો પ્રચાર…

અમૂલની ચાલાકીઃ ભાવ ન વધાર્યો પણ પાઉચની છાશમાં કર્યો ઘટાડો

અમદાવાદઃ સામાન્ય માણસનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ ભર ઉનાળે કરી દીધો છે તેથી આ ઉનાળામાં લોકોએ ઠંડક આપતી છાશમાં ભાવ વધારાની ગરમી સહન કરવી પડશે. તાજેતરમાં જ અમૂલે છાશનાં પાઉચમાં ચાલાકી કરીને ભાવ તો ન વધાર્યો, પરંતુ પ૦ એમએલ છાશ ઓછી…

પે એન્ડ યુઝ ટોઇલેટની અછત સામે AMCની દંડનીય કાર્યવાહી

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નાગરિકો માટે પ‌િબ્લક યુરિનલ, કોમ્યુનિટી ટોઇલેટ બનાવવામાં આવે છે, પરંતુ શહેરનાં અનેક પ‌િબ્લક યુ‌રિનલ એટલી હદે ગંદાં હોય છે કે ત્યાં પગ મૂકી શકાતો નથી. પ‌િબ્લક યુ‌િરનલનાં વોશ બે‌િસન, પાઇપ…