મ્યુનિ. સંચાલિત હોલ-પાર્ટી પ્લોટ ખાનગી કોન્ટ્રાક્ટર્સના હવાલે કરાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ કે ઓપનએર થિયેટરને લગ્ન જેવા માંગલિક પ્રસંગોમાં ભારે ભાડું ચૂકવ્યા બાદ પણ નાગરિકોમાં ત્યાંની ગંદકી, ઊભરાતી ગટર, વોશ બેસિનના તૂટેલા નળ, બંધ પંખા, એસી…

રાજ્યભરમાં એસટી બસનાં પૈડાં થંભી ગયાં, હજારો મુસાફરો અટવાયા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇ કાલ મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં હતાં, જેના કારણે નોકરી-ધંધા કે અન્ય પ્રસંગોએ એસટી બસમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો રઝળી પડ્યા હતા. ખાનગી વાહન…

અયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ CM રૂપાણી

(બ્યૂરો)ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે રાજ્યપાલના સંબોધન બદલનો આભાર માનતું સંબોધન મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ કાવ્યમય ભાષામાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી લાગણીની તમને કદર નથી પણ અમને તમારી નફરતથી પણ લગાવ છે એટલે તમારી વાતોને પ્રેમ…

છેલ્લા દશકામાં ફેબ્રુઆરીની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ ૨૦૧૫માં નોંધાયો હતો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગઇકાલે શહેરમાં ગરમીનો પારો ઊંચે ચઢીને છેક ૩૬ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો, જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી જેટલો વધુ હતો. એટલે સ્વાભાવિકપણે અમદાવાદીઓ પ્રખર તાપથી રાડ પાડી ઊઠ્યા હતા. જો કે ગરમીની તીવ્રતામાં…

બોર્ડની પરીક્ષામાં CCTV સાથે ઓડીયો રેકોર્ડિંગ પણ ફરજિયાત કરવું પડશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-૨૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાઓ તા.૭મી માર્ચથી શરૂ થવાની છે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી…

મોદી દ‌. કોરિયાના બે દિવસના પ્રવાસેઃ આજે મળશે ‘સિયોલ શાંતિ પુરસ્કાર’

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દ‌િક્ષણ કોરિયાના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. લોટે હોટલમાં તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા. અહીં તેઓ રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનર‌િશપને મજબૂત કરવાના મુદ્દે…

પાકિસ્તાન તરફી હુર્રિયતના વધુ 18 નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી

(એજન્સી) જમ્મુ: સરકારી સુરક્ષામાં સલામત રહીને આતંકીઓની ભાષા બોલનારા અને પાકિસ્તાન તરફી હુર્રિયતના કટ્ટરપંથી જૂથના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની સહિત ૧૮ અલગતાવાદી નેતાઓની સુરક્ષા જમ્મુ-કાશ્મીર પ્રશાસને પાછી ખેંચી લીધી છે. આ ઉપરાંત રાજ્યના ૧૫૫…

બાંગ્લાદેશ: ઢાકાની કેમિકલ ફેક્ટરીમાં સિલિન્ડર ફાટતાં ભીષણ આગ: ૭૦નાં મોત

(એજન્સી) ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ચોક બજાર સ્થિત એક ઈમારતમાં સિલિન્ડર ફાટવાથી લાગેલી ભીષણ આગના કારણે ૭૦ લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધીમાં ૪૦થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યાંક હજુ વધી…

હિમાચલના હિમસ્ખલનમાં ફસાયેલા જવાનોનો જિંદગી સામે જંગ જારી

(એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારત-ચીન સરહદે મોટા પાયે હિમસ્ખલન થતાં ભારતીય સેનાના કેટલાય જવાનો ફસાયા છે. ભારત-ચીન બોર્ડર પર થયેલા હિમસ્ખલનમાં સેેનાના જમ્મુ-કાશ્મીર રાઇફલ યુનિટનો એક જવાન શહીદ થયો છે અને તેનો મૃતદેહ મળી…

પાકિસ્તાન આર્થિક રીતે બરબાદઃ ટામેટાંનો ભાવ પ્રતિ કિલો રૂ.ર૦૦

(એજન્સી) ઇસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારતના લોકો પાકિસ્તાન સામે બદલો લઇને પાઠ ભણાવવાની ઉગ્ર માગણી કરી રહ્યા છે, પરંતુ મોદી સરકારે પાકિસ્તાન પર એવો ઘા કર્યો છે કે જેનાથી આર્થિક રીતે તેની કમર તૂટી ગઇ છે. પુલવામા હુમલા બાદ મોદી સરકારે…