ધોળા ગામે નલિન કોટડિયાનો PAAS દ્વારા ઘેરાવ, થઈ ઉગ્ર બોલાચાલી

આજકાલ ચૂંટણીના માહોલમાં રાજ્યમાં પાટીદારો પણ સતત પોતાની હાજરી નોંધાવી રહ્યા છે અને સતત પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એવામાં ભાવનગરના ધોળા ગામમાં નલિન કોટડિયાનો ઘેરાવો કરવામાં આવ્યો હતો.

પાટીદારોના પાસના કાર્યકર્તાઓ દ્વારા નલિન કોટડીયાનો ઘેરાવ કરવામાં આવ્યો છે. જેના પગલે નલિન કોટડીયા અને પાસ કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન પાસ દ્વારા ઘેરાવ કરી સવાલો સાથે ચેતવણી પણ આપવામાં આવી હતી. પાસ દ્વારા કોટડિયાને જૂતાનો હાર પહેરાવવાની ચીમકી આપવામાં આવી હતી.

જુઓ આ સમાચાર અંગેનો વીડિયો…

You might also like