પશ્ચિમ બંગાળના કલાઈકુંડામાં વાયુસેનાનું ટ્રેનર જેટ ક્રેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના કલાર્ઇકુંડામાં વાયુસેનાનું ટ્રેનર જેટ ક્રેશ થયું છે. આ વિમાન એરફોર્સ ઇટીજી  છે. જો કે પાયલોટને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટના ઇન્ડિયન એરફોર્સ હોક એડવાંસ ટ્રેનર જેટ એરક્રાફ્ટ જ્યારે પ્લેન ટેકઓફ થવાનું હતું તેના થોડા સમય પહેલાં જ થઇ હતી. ઇન્ડિયન એરફોર્સે તપાસના આદેશ પૂરા પાડ્યા છે.

 

 

You might also like