ઓવર ઈટિંગ થતું હશે તો હવે મગજ તમને ખાવાની ના પાડશે

તમારું વજન વધુ છે અને છતાં પણ તમે તમારી મનગમતી ચીજો ખાવા પર કંટ્રોલ કરી શકતા નથી? અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે અાવું શા માટે થાય છે. મગજના ખાસ પ્રકારના કોષોને સિંગ્નલ અાપીને ઓવર ઈટિંગની અાદત પર કંટ્રોલ કરી શકાય છે. અમેરિકાની યુનિવર્સિટીના રિસર્ચરોએ મગજના કોષોનું સિંગ્નલ ચેન્જ કરવાની નવી પદ્ધતિને ભવિષ્યની સફળ એન્ટી ઓબેસિટી ટ્રિટમેન્ટ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોએ ઓવર ઈટિંગ માટે જવાબદાર બ્રેઈન સેલ્સ શોધી કાઢ્યા છે.

You might also like