Categories: Career

ઓબીસી બેન્કમાં પડી છે વિવિધ જગ્યાઓ માટેની ભરતી, જલ્દી કરો APPLY

દેશની સૌથી જૂની સરકારી બેંકોમાંની એક ઓબીસીએ (Oriental Bank of Commerce) નોટિફિકેશન દ્વારા ઘણી વિવિધ જગ્યાઓની ભરતી માટે અરજી મંગાવી છે. જો તમે બેંકમાં કામ કરવાની ઇચ્છા હોય અને સારુ સેલેરી પેકેજ પણ ઇચ્છો છો તો જરૂરથી કરો અરજી. જગ્યા અંગેની જાણકારી તેમજ અરજી અંગેની તમામ જાણકારી અહીં આપવામાં આવી છે.
સંસ્થાનું નામ : ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
જગ્યાનું નામ : મેનેજર
જગ્યાની સંખ્યા : 120
યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર ઉમેદવાર અરજી કરી શકે છે.
ઉંમર : અલગ-અલગ જગ્યાઓ માટે અરજી કરનારની ઉંમર આ પ્રમાણે હોવી જોઇએ –
– સીનિયર મેનેજર માટે 25 થી 35 વર્ષ
– મેનેજર પોસ્ટ માટે 23 થી 35 વર્ષ
– આસિ. મેનેજર માટે 21 થી 30 વર્ષ
પસંદગીની પ્રક્રિયા : ઓનલાઇન ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યુંના આધારે પસંદગી
અરજી અંગેની ફી : અરજી અંગેની ફી ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરો
અંતિમ તારીખ : 26 એપ્રિલ 2017 પહેલા કરો અરજી
કેવી રીતે કરશો અરજી :
ઓનલાઇન અરજી કરવા માટે ઓબીસી બેંકની ઓફિશિયલ વેબસાઇટ www.obcindia.co.in પર જઇ APPLY કરો.
સાઇટ ઓપન કર્યા બાદ અરજી કરવાની લિન્ક પર ક્લિક કરો.
ફોર્મ ભરતા અગાઉ તમારે પોતાને રજીસ્ટર કરવા પડશે. જેમાં પોતાનું નામ, ઇ-મેઇલ આઇડી, કોન્ટેક્ટ નંબર વગેરેની જાણકારી આપવી પડશે
પોતાને રજીસ્ટર કર્યા બાદ લોગ-ઇન આઇડી અને પાસવર્ડ મળ્યા બાદ ફોર્મ ભરો.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

14 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

14 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

15 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

15 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

15 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

15 hours ago