ગરમીમા માણો નારંગી-દાડમ કોકટેલ

સામગ્રી

1 પ્લેટ બરફ

2 નંગ સંતરાનો રસ

½ ચમચી લાઇમ્નસેલો

1 નંગ દાડમનો રસ

દાડમના દાણા સજાવટ માટે

બનાવવાની રીતઃ એક ગ્લાસમાં બરફ, નારંગીનો રસ અને લાઇમ્નસેલો એડ કરીને મિક્સ કરો. હવે બીજા ગ્લાસમાં દાડમનો રસ અને અન્ચ ગ્લાસમાં તૈયાર કરેલ કોકટેલનું મિશ્રણ મિક્સ કરો. હવે તેમાં દાડમના દાણા એડ કરીને સર્વ કરો. ગરમીમાં માત્ર ગણતરીની મિનિટમાં બની જશે આ કોકટેલ, જે આપશે ખાટામીઠા સ્વાદ સાથે ઠંડીનો અહેસાસ.

http://sambhaavnews.com/

You might also like