માત્ર Adults જ જઇ શકે છે આ જગ્યાઓ પર

દુનિયાભરમાં કેટલીક ખૂબસુંદર જગ્યાઓ છે જ્યાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા માટે જાય છે. પરંતુ કેટલીક જગ્યાઓ પર બાળકોને જવાની મનાઇ છે. આજે અમે તમને એવા શહેરો માટે જણાવીએ છીએ જ્યાં બાળકોને જવા પર પ્રતિબંધ છે. જી હાં, આ શહેરામાં માત્ર 18ની ઉંમરથી વધારે લોકો જ જઇ શકે છે.

1. લંડનની અમોરા સેક્સ અને રિલેશનશીપ એકેડમી
આ એકેડમી સામાન્ય સ્કૂલની જેમ હોતી નથી. અહીંયા ભણવા માટે Self Described Method નો ઉપયોગ કરવામાં આવે છે. સ્કલ્પચ્ર દ્વારા અહીંયા અલગ અલગ વિષયો માટે જાણકારી આપવામાં આવે છે.

academy

2. The Naked Rollercoaster
2. The Naked Rollercoaster ઘણી જાણીતી છે. અહીંયા ઘણા લોકોએ ઠંડીમાં કપડાં વગર રોલર કોસ્ટરની સવારી કરી હતી. આવું લોકોએ ચેરિટીમાં પૈસા એરત્રિત કરવા માટે કર્યું હતું.

roller-coster

3.Chambers of Horror
આ હોન્ટેડ હાઉસમાં ઘણા ખૂણા એવા હોય છે જે લોકોને ડરવા પર મજબૂર કરે છે. અહીંયા ટૂર ઓફ ટોર્ચર દ્વારા લોકોને ઘણા પ્રકારના દુખ આપવામાં આવતાં હતા.

haunted-house

4. BH Mallorca
આ એડલ્ટ માટે દુનિયાનું પહેલું વોટરપાર્ક છે. તમને જણાવી દઇએ કે આ પાર્ક 2015માં ખોલ્યું હતું. અહીંયા કપલ્સ બાળકો વગર ખૂબ મસ્તી કરે છે.

swimming-pool

5. Cite du Vin
Cite du Vin ફ્રાંસનું વાઇન થીમ પાર્ક છે. Cite du Vin એટલે સિટી ઓફ વાઇન. આ પાર્ક જૂન 2016માં જ ખુલ્યું છે. અહીંયા પર ક્લાસેસ, સ્ક્રીનિંગ અને વાઇમ ટેસ્ટ હોય છે.

only-adult

http://sambhaavnews.com/

You might also like