ઓએનજીસીમાં નોકરીની તક

નવી દિલ્હી : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 22 જાન્યુઆરી સુધીમાં વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે જઇ શકે છે.

જગ્યાનું નામ :  ફિલ્ડ ઓફિસર, મેડીકલ ઓફિસર

યોગ્યતા :  ઉમેદવાર પાસે મેડિસન અને બેચલર ઓફ સર્જરીમાં એમબીબીએસની ડિગ્રી હોવી જોઇએ

પગાર :

ફિલ્ડ ઓફિસર માટે :  60,000 રૂપિયા

ફિલ્ડ ઓફિસર માટે :  55,000 રૂપિયા

ઇન્ટરવ્યુંનું સ્થળ : Conference Room, ONGC, 4th Floor, 50-J.L Nehru Road, Kolkata- 700071

You might also like