એક વર્ષ સુધી ઘટાડેલુ વજન ટકાવી રાખો તો ફરી વજન વધતું અટકશે

સખત મહેનત અને ડાયટિંગ કરીને વજન ઉતારવાનું થોડું અઘરું તો છે પરંતુ તેનાથી પણ વધારે અઘરું ઉતારેલું વજન મેઈન્ટેઈન કરવાનું છે. વેઈટલોસ લાંબા સમય સુધી ટકી રહે તે માટે લોકો જાતજાતના ડાયટ અને લાઈફસ્ટાઈલને જીવનમાં વણી લેવાની કોશિશ કરતાં હોય છે. લંડનના રિસર્ચરોનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના ટાર્ગેટ વેઈટ પર પહોંચ્યા પછી તેને એક વર્ષ સુધી મેઈન્ટેઈન કરી લે તો કુદરતી રીતે શરીરમાં જેવા પરિવર્તનો થાય છે જે વજનને નિયંત્રણમાં રાખી શકે છે.

You might also like