ફિગર નહી પરંતુ આ નાનકડી વસ્તુથી યુવતીઓ થાય છે મદહોશ

અમદાવાદ : જો તમને લાગે છે કે બની ઠીને તમે એટ્રેક્ટિવ લાગી શકો છો અને તમારા પાર્ટનરની રિઝાવી શકો છો તો તમે ખોટા છે. હાલમાં જ આવેલા એક નવા અભ્યાસ અનુસાર તમને તમારી સુગંધ જ આકર્ષક બનાવે છે. કોઇને સેક્શુઅલી એટ્રેક્ટ કરવા માટે પૈસા, રૂપ, ફિગર બધાનું બધુ તમારી ખુશબુ આગળ ફીકું છે.

શું કહે છે રિપોર્ટ એકસ્ટ્રા મેરિટલ ડેટિંગ સાઇટ વિક્ટોરિયા મિલાને 12 દેશોનાં તે લોકો પર એક અભ્યાસ કર્યો જે પોતાનાં પાર્ટનર સાથે બેવફાઇ કરે છે. તેમને બેવફાઇનું કારણ પુછવામાં આવતા ઘણા વિચિત્ર કહી શકાય તેવા કારણો સામે આવ્યા. તેમની સાથે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે આવી સ્થિતીમાં તમારા શરીરની ગંધ ઘણી મોટી ભુમિકા નિભાવે છે.

78 % મહિલાઓએ કહ્યું કે જેનાં શરીરમાંથી ખરાબ ગંધ આવતી હોય તેવી વ્યક્તિ સાથે રાત વિતાવવા કરતા તે એકલી ઘરે જવાનું પસંદ કરશે. જો કે પુરૂષોની પ્રાથમિકતા અલગ છે. 10 માંથી 5 લોકોને કહ્યું કે બેડરૂમમાં કોઇની સાથે ગયા બાદ કોઇ પણ પ્રકારની ગંધ તેમના માટે કોઇ મહત્વ નથી રાખતી.માત્ર આટલું જ નહી સર્વેમાં રહેલી 53% મહિલાઓએ સ્વિકાર્યું કે તેમને તે જ પુરૂષો પસંદ આવે છે જે નેચરલ સ્મેલ કરે છે. 63% પુરૂષોએ પણ મહિલાઓ અંગે આવુ જ મંતવ્ય મુક્યું હતું.

સર્વેમાં રહેલા 50 % મહિલાઓએ તો ત્યા સુધી કહ્યું કે ઘણા લગ્ન ટૂટવાનાં કારણે તેમનાં પાર્ટનરની ખરાબ સ્મેલ હોય છે. ખરાબ સ્મેલથી તેઓ સેક્સ એન્જોય નથી કરી શકતા અને આ રીતે બ્રેકઅપ થઇ જાય છે.

વિક્ટોરિયા મિલાને સિઇઓ અને ફાઉન્ડર વેડલે કહ્યું કે આ વાત પર કોઇ બેમત નથી કે શરીરની ગંધ તમારા પાર્ટનરને ખુબ જ મજબુત સેક્શ્યુઅલ ટ્રીગર આપે છે. બ્રેકઅપ હોવાનાં વર્ષોપર્ષ પછી પણ તમને તમારા પાર્ટનરની સ્મેલ યાદ રહે છે.

You might also like