અંજ્કિય રહાણે બન્યો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, ટીમની થઇ જાહેરાત

અફધાનિસ્તાન વિરુદ્ઘ રમાવવા જઇ રહેલી એકમાત્ર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અંજ્કિય રહાણે હશે. આ ટેસ્ટ 14-18 જૂનમાં બેંગ્લોરમાં રમશે, આ મેચની સાથે અફધાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહ્યુ છે. ટીમ ઇન્ડિયા કેપ્ટ વિરાટ કોહલી વગર જ અફધાનિસ્તાન વિરુદ્ઘ એકમાત્ર ટેસ્ટ રમશે. આ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં વિરાટ કોહલી IPL પછી આ મેચમાં ભાગ ન લઇને કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઇંગ્લેન્ડ જઇ રહ્યો છે, કાઉન્ટીમાં તેમે સરે માટે રમવાનું રહેશે.

અફધાનિસ્તાન વિરુદ્ઘની એકમાત્ર ટેસ્ટ માટેની ટીમ:

અંજ્કિય રહાણે (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, કરૂણ નાયર, રિદ્ઘિમાન સાહા (વિકેટકિપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીય યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, શાર્દુલ ઠાકુર

આયરલેન્ડ વિરુદ્ઘ 2 T-20 મેચની સીરિઝ માટેની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમ.એસ.ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોંશ્ગિટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા. સિદ્ઘાર્થ કૌલ, ઉમેશ યાદવ

ઇંગ્લેન્ડ વિરુદ્ઘ 3 T-20 મેચની સીરિઝ માટેની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, એમ.એસ.ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોંશ્ગિટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા. સિદ્ઘાર્થ કૌલ, ઉમેશ યાદવ

ઇંગ્લેન્ડ વિરુદ્ઘ 3 વન ડે મેચની સીરિઝ માટેની ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, અંબતિ રાયડૂ, એમ.એસ.ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોંશ્ગિટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા. સિદ્ઘાર્થ કૌલ, ઉમેશ યાદવ

ઇન્ડિયા A ટીમ: ઇંગ્લેન્ડમાં વનડે ટ્રાઇ સીરિઝ માટે

શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, શુભમાન ગિલ, હનુમા વિહારી, સંજૂ સૈમસન, દિપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકિપર), વિજય શંકર, કે. ગૌતમ, અક્ષર પટેલ, ક્રૂણાલ પંડ્યા, પ્રસિદ્ઘ કૃષ્ણ, દિપક ચાહર, ખલીલ અહમદ, શાર્દુલ ઠાકુર

ઇન્ડિયા A ટીમ: ઇંગ્લેન્ડમાં ચારદિવસીય મેચો માટે

કરૂણ નાયર (કેપ્ટન), આર.સમર્થ, મયંક અગ્રવાલ, એ.આર ઇશ્વરન, પૃથ્વી શૉ, હનુમા વિહારી, અંકિત બાવને, વિજય શંકર, કે.એસ.ભારત (વિકેટકિપર), જંયત યાદવ, શાહનાબ નદીમ, અંકિત રાજપૂત, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, રાજનીશ ગુરબાની

You might also like