એક મોબાઈલ ઘણા લોકો વાપરે તો તેનાથી પણ ઈન્ફેક્શન ફેલાઈ શકે છે

કોઈપણ પ્રકારના બેક્ટેરિયા કે વાયરસનો ફેલાવો ન થાય એ માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. જો કે એક જ ચીજ અનેક લોકો વાપરતા હોય ત્યારે ચેપનો ફેલાવો થવાનું જોખમ વધી જાય છે. તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે હોસ્પિટલ માટે ઈન્ફેક્શન કન્ટ્રોલ ગાઈડલાઈન બહાર પાડી છે. તાજેતરમાં ૩૮૬ લોકો પર હાથ ધરાયેલા એક અભ્યાસ પરથી એવું તારવ્યું કે ૮૧.૮ ટકા લોકોના મોબાઈલ પર અને ૮૦ ટકા લોકોના હાથ પર બેક્ટેરિયલ ગ્રોથ જોવા મળ્યો. જો એક હેન્ડસેટ એક કરતા વધુ લોકો વાપરતા હોય તો તેનાથી ચેપી બેક્ટેરિયાની હેરફેર થવાની શક્યતા વધી જાય છે.
http://sambhaavnews.com/

You might also like