આ તેલને માત્ર સૂંઘવાથી ઘટશે વજન, કરી લો ટ્રાય

જો તમે વજન ઘટાડવાના તમામ નુસખા અજમાવી ચૂક્યા હોવ છતાં તમને કોઇ જ ફાયદો ન થયો હોય તો હવે આ તેલ સૂંઘી જુઓ. તેનાથી ચોક્કસ તમારૂ વજન ઘટવા લાગશે. પેપરમિન્ટ ઓઇલ અથવા તો ફૂદીનાનું તેલ વજન ઘટાડવા માટે અક્સિર છે. એક સંશોધન પ્રમાણ એવી વાત સામે આવી છે કે ફૂદિનાના તેલને સૂંઘવા માત્રથી જ પાચનક્ષમતા વધારે સારી થવા લાગે છે. સાથે જ વારંવાર ભૂખ પણ લાગતી નથી.

ઇલાયચીના તેલને સૂંઘવાથી પણ તમારૂ વજન ઘટી શકે છે. તેને રોજ સૂંઘવાથી પાચનક્ષમતા સારી થાય છે. સાથે જ ગેસની સમસ્યાથી પણ છૂટકારો મળે છે. જર્નલ સાયટોથેરપી રિસર્ચમાં છપાયેલા એક સંશોધન પ્રમાણે નારંગીનું તેલ પણ વજન ઘટાડાવા માટે અક્સિર છે. દિવસમાં બે વખત તેલ સૂઘનવાથી ચોક્કસથી વજન ઉતરવા લાગે છે.

દ્રાક્ષનું તેલ શરીરની તે એન્જાઇમ્સને એક્ટિવટ કરવામાં મદદરૂપ થાય છે. જે શરીરની વધારે પડતી ચરબીને ઓછા કરે છે. આ તેલનો ઉપયોગ કરવાથી ચોક્કસથી વજન ઘટાડી શકાય છે. નારિયળ તેલ પણ વજન ઘટાડવા માટે અક્સિર છે. તેને રોજ તમારા ભોજનમાં વાપરવાથી તમારા મેટાબોલિઝ્મ વધશે. સાથે જ શરીરની કેલરી પણ બર્ન કરે છે.

home

 

You might also like