જાયફળ છે દરેક skin ની સમસ્યાનું સમાધાન

અખરોટની જેમ દેખાતું જાયફળ એક સ્પાઇસી મસાલો છે, જેના પ્રયોગથી ખાવાનો ટેસ્ટ વધારે સારો થાય છે. જાયફળને સ્વાસ્થ્ય માટે પણ સારું ગણવામાં આવે છે. આ સ્કીનથી જોડાયેલી દરેક સમસ્યાઓમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. એના સેવનથી શરીરને ગરમ બનાવેલું રાખે છે. જેનાથી શરદી ખાંસી જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. એનું દવાનું રૂપ મહત્વનું છે.

1. જો તમારા શરીરમાં કોઇ અંગ પર કાળુ અથવા લીલું નિશાન પડી ગયું હોય તો જાયફળ ઘણુપં ફાયદાકારક છે. એના માટે જાયફળમાં સરસવનું તેલ મિક્સ કરીને રોજે એને માલિશ કરો. થોડાક જ સમયમાં આછા થવા લાગશે. સાથે સાથે લોહીનો પ્રવાહ સારી રીતે થવા લાગશે. જેનાથી તમારા શરીરમાં સ્ફઊર્તિ બનેલી રહેશે.

2. જાયફળને તમે આંખો નીચે પડનારા કાળા કુંડાળાથી પણ છુટાકરો મેળવી શકો છો. એના માટે રોજે એની પેસ્ટને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાઇ જવા પર ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો.

3. જો તમારા મોઢા પર કરચલીઓ છે એનાથી છુટકારો મેળવવા માટે જાયફળનો ઉપયોગ કરી શકો છો. એના માટે પાણી સાથે કોઇ પથ્થરમાં ઘસો. ત્યારબાદ એ પેસ્ટને કરચલીઓ પર લગાવો. સૂકાઇ ગયા બાદ ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો.એમાં કરચલીઓ સાથે સાથે તમારી સ્કીન પણ ગ્લો મારશે.

4. એક મહિનો જાયફળની પેસ્ટ લગાવવાથી તમે મોઢા પર પડેલી કરચલીઓથી છુટાકારો મેળવી શકો છો.

You might also like