એક એવું ગામ જ્યાં લોકો રહે છે નિર્વસ્ત્ર, કારણ જાણીને ચોકી જશો

દુનિયાના અલગ અલગ દેશોમાં રીત રીવાજ અને ખાનપાન અલગ હોય છે. સાથે જ પહેરવેશ પણ વિવિધ દેશના લોકોના અલગ અલગ હોય છે. ત્યારે એક જગ્યા એવી છે કે અહીં લોકો વસ્ત્ર પહેરતા નથી. તેમની લાઇફ સ્ટાઇલ મોર્ડન છે પણ રહે છે નિર્વસ્ત્ર જાણો કેમ

અહીં પ્રવાસીઓ ભાડાનું ઘર લઇને થોડા દિવસ માટે અહીં રજા ગાળવા આવે છે. અહીં આવનાર પ્રવાસીઓ પણ નિર્વસ્ત્ર ફરે છે. જોકે પ્રવાસીઓએ અહીં એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે ગામના નિયમોનો ભંગ ન થાય.

આ ગામની શોધ વર્ષ 1929માં ઇસુલ્ટ રિચર્જડસને કરી હતી. ત્યારે તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ પ્રકૃતિની નજીક અને બિલ્કુલ પ્રકૃતિક રીતે જીવશે. અહીંના લોકોને ઠંડીમાં કપડાં પહેરવાની પરવાનગી છે. જ્યારે ઠંડી લાગે ત્યારે અને જ્યારે કપડાં પહેરવાની ઇચ્છા હોય ત્યારે તેઓ કપડાં પહેરી શકે છે.

 

You might also like