શું તમને યાદ છે કે કેટલી વાર આપની લિપસ્ટિક આપનાં દાંત પર પણ ક્યારેક લાગી ગઇ હતી? જો આપને યાદ નથી તો આવું કેટલી વાર થયું છે તો તેનો અર્થ એમ થાય છે કે આપે આપનાં લિપ કલરથી વધુ પ્રેમ છે. પરંતુ હવે તો આપે આ બાબતે પરેશાન થવાની જરૂર નથી કેમ કે હવે માર્કેટમાં તમારી માટે એવી લિપસ્ટિક આવી ગઇ છે કે જેને આપ ખરેખર ખાઇ શકશો.
અમેરિકાનાં ટેક્સાસ સ્થિત ઓસ્ટિન બેસ્ડ મૈગી લુઇસ કોન્ફેક્શન્સે રીડ માઇ લિપસ્ટિક નામથી એવી સ્વાદિષ્ટ ચોકલેટ બનાવી છે કે જેને આપ ખાઇ પણ શકશો અને આપ લિપસ્ટિક તરીકે હોઠોને રંગવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આપ ઇચ્છો તો મિલ્ક (ગોલ્ડ) અને વાઇટ (પર્લ) ચોકલેટમાંથી કોઇ પણ ચોકલેટની પસંદગી કરી શકો છો અને દરેક બોક્સમાં આપને માટે 3 અલગ-અલગ શેડ્સની લિપસ્ટિક પણ હાજર છે.
મૈગી લુઇસ કોન્ફેક્શનર્સ આવી પ્રગતિશીલ ચોકલેટ્સ બનાવવા માટે ઓળખાય છે કે જેનાં આકાર મજેદાર હોય. આવા ફ્લેવર્સ કે જે વીતેલા સમયની યાદ દેવડાવે અને જેનો રંગ ઘણો બોલ્ડ હોય. વેનેઝુએલાનાં પ્રીમિયમ el rey અને રિપબ્લિકા ડેલ કાકાઓનાં સિંગલ ઓરિજિન પ્રીમિયમ ચોકલેટથી બનેલી આ લિપસ્ટિક્સને આપ લિપ કલર તરીકે પણ હોઠો પર પણ લગાવી શકો છો અને બાદમાં તેને આપ ખાઇ પણ શકો છો.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…