હવે પેટની ચરબી ઇન્જેક્શનથી દૂર થશે

ખાસ કરીને પેટની અાસપાસની ચરબી ઉતારવામાં સૌથી મોટી તકલીફ પડતી હોય છે. શરીરના ચોક્કસ ભાગમાંથી વધારાની ચરબી અોગાળવા માટે અમેરિકાની એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોઅે એક ખાસ દવા બનાવી છે જેને ઇન્જેક્શનની જેમ ત્વચાની અંદર પહોંચાડવામાં અાવે તો ઘણી બધી ગરમી પેદા થાય છે જે શરીરમાં ઇન્જેક્ટ કરવાથી સ્થાનિક ભાગમાં ઘણી બધી ગરમી ઉત્પન્ન થઈને કેલેરી બર્ન થવા લાગે છે. રિસર્ચરોઅે પેટ પરની ચરબી અોગાળવા તેનો સૌથી સારો ઉપયોગ કરી શકાય તેવો દાવો કર્યો છે. એક ઇન્જેક્શનથી લગભગ ૨૦ ટકા ચરબી ઘટી જશે.

You might also like