હવે કૉફીમાં પણ આવી કલરફૂલ આર્ટ

કૉફી ચેઇન-શોપ બરિસ્તાએ ફૂડ ડાઇ વાપરીને ક્રીમી કૉફી ઉપર જાતજાતની આર્ટ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું છે. આ આર્ટને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા સિઓન્ગવોન ચા નામના આર્ટિસ્ટ એકદમ અલગ જ લેવલ પર લઇ ગયા છે.
cofee5-NEWઆ ભાઇએ બ્લૂ, રેડ, યલો, પિન્ક જેવા ખાઇ શકાય એવા રંગોનો ઉપયોગ કરીને કોફી પરના સફેદ ફોમ પર અદ્ભુત ડિઝાઇનો તૈયાર કરી છે. રંગબેરંગી પતંગિયાં, મોર, ગુલાબ, પ્રિન્સેસ, હાર્ટ, કાર્ટૂન અને ફૂલોની કળી જેવી લાજવાબ ડિઝાઇનનો દ્વારા કૉફીની સિકલ જ બદલી નાખી છે.cofee4-NEW

You might also like